Images, Messages

Gujarat Election Funny Photos, Messages & Video

We collected top funny whatsApp photso, messages and video from many whatsapp group for gujarat election 2017 . Social Media fight between congress and BJP are going on. In between Many Messages and Photos come which make us laugh. Enjoy Below whatsApp messages, Images and Video

नौकर कितने भी प्रतिभाशाली क्यों न हो….

पर दूकान के गल्ले पर सेठ, सेठानी या सेठ जी का बेटा ही बैठता है
😀
कांग्रेस


 

कांग्रेस

-प्यार देने से बेटा बिगड़े
भेद देने से नारी
लोभ देने से नोकर बिगड़े
धोखा देने से यारी
और कांग्रेस को वोट देने से देश बिगड़े
ये बात जनहित में जारी ।


-शेर गुफा से निकलकर शिकार करने गया है तो इसका मतलब यह नही कि कुत्ते,गीदड शेर की गुफा पर कब्जा कर लेंगे,

गुजरात 😜😜😜
-मैं एक महाराष्ट्रियन हु,,,,,

मेरा गुजराती भाई और बहनों से सवाल है….

बाकि के राज्यों की तरह..

गुजरात का चुनाव सड़क, बिजली और पानी के मुद्दे पर क्यों नही लड़ा जाता…??
क्यों अभी तक कोई भी विपक्ष दल ने इसपर बवाल नही किया…??


गुजरात में कांग्रेस की यह हालत है

मोदीजी चाहे तो टैक्स और बढ़ा लो लेकिन आतंकवादियों के जिस्म में पीतल भरने का काम रुकना नहीं चाहिए….

 

-काम किया है इसलिए नरेन्द्र मोदी जी विश्व के नेताओ को
अहमदाबाद और बनारस ले जाने का दम रखते हैं।

कांग्रेस कभी रायबरेली या अमेठी क्यों नही ले गई?😠😠
-134 साल पुरानी कांग्रेस आज 26 साल के हार्दिक के चरणों में पड़ी हुई है और कितने अच्छे दिन चाहिए..!

बुरा लगे तो मुंह धो लेना, Vote for BJP … धन्यवाद….


-प्यार देने से बेटा बिगड़े
भेद देने से नारी
लोभ देने से नोकर बिगड़े
धोखा देने से यारी
और कांग्रेस को वोट देने से देश बिगड़े
ये बात जनहित में जारी ।


Join Gujarat Election 2017 whatsApp Group

-हज़ारो शिकायते है मुझे मोदी से,
पर क्या करू..
लाखो उम्मीदे भी सीर्फ उन्ही से है,
.
क्योंकि पप्पू से ना शिकायत है,
ना उम्मीद है ।।👍
-राहुल गांधी ने कहा हम 18घंटे बिजली देंगे तभी शक्ति सिंह गोहिल ने कान मे कहा

“गुजरात है साब, अमेठी नही, यहाँ 24 घंटे बिजली आती है”

Join Modi Supporter whatsapp group

ये मोदी की तब का इंटरव्यू है जब वो bjp के जनरल सेक्रेटरी थे गुजरात के cm भी नही बने थे लेकिन बंदे की बात में भारोभार सच्चाई छलक रही है।

Rahul Gandhi funny Speech


-We have two options this elections to choose from….
A. Lotus..

B. Loot-us

Nice lines seen on a banner in Bangalore 👎

I want my India to be MODIfied.!

Agar majburika naam Mahatma Gandhi hai to..

Majbutika naam Narendra Modi hai..
Modi for vision..!!
Rahul for division..😢
Kejriwal for Televisions.!!


मैं एक महाराष्ट्रियन हु,,,,,

 

मेरा गुजराती भाई और बहनों से सवाल है….

बाकि के राज्यों की तरह…

गुजरात का चुनाव सड़क, बिजली और पानी के मुद्दे पर क्यों नही लड़ा जाता…????क्यों अभी तक कोई भी विपक्ष दल ने इसपर बवाल नही किया…???


-અમિતાભ બચ્ચને ₹7.00 કરોડ માટે છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે

ઐસી કોસી ચીઝ હૈ જો સીર્ફ સૂનાઈ દેતી હૈ લેકીન દિખાઈ નહીં દેતી….?

 

કોમ્પ્યુટર ઓપ્શન આપે એની પેલા જ ભૂરો બોલી ગયો…. કોંગ્રેસ ની જીત

અમિતાભે ₹ ૧૪ કરોડ આપીને ભૂરા ને તેડી લીધો બોલો.

😝😝😝😂😂😂😃😃😃😉😊


-વર્ષો પછી દેખાયું કે જનતા કોંગ્રેસ ના ઉમેદવાર ની રાહ જુએ છે..
બસ આ જ નવસર્જન ગુજરાત છે…
-કોંગ્રેસ ની અને ભા.જ.પ. ની ધારાસભ્ય ની પ્રથમ યાદી જાહેર…
..
..
આપણા ગ્રુપ માં થી કોઈ નહીં….
😳😳😳


-“Breaking news.“

રાહુલ ગાંધીએ કહ્યું : ગુજરાતમા ગરીબ લોકો સવારે પોતાનુ પેટ ભરવા ઝાડની નાની નાની ડાળીઓ ખાવા મજબૂર બન્યા છે, મે મારી સગી આંખે જોયુ…

સભામાંથી કોઈક બોલ્યું : અલ્યા ઇને દાતણ કહેવાય દાતણ….!!

🤣🤣🤣


—- સાલું જબરું ખાતું છે મોદી સાહેબ નું —
1. આખા દેશ નો વહીવટ કરવાનો.
2. દરેક રાજ્ય મા ચૂંટણી ની રેલીઓ ચાલુ હોય
3. વિદેશ પ્રવાસ ચાલુ જ હોય

4. રોજ નવા મુદ્દા પર
….લોકસભા અને વિધાન સભામાં રણનીતી નક્કી કરવાની.
5. બજેટની માથાકૂટ હોય
6. દરેક રાજ્યના રિપોર્ટ

7. આંતરીક વિરોધ , પક્ષની અંદરનો વિરોધ…
…. બઘા પર કાબુ રાખવાનો.
8. સરકારી અઘિકારી, વિચિત્ર નેતાઓ અને પોલીસ ખાતા…
… પર કાબૂ રાખી કામ કરાવાનું.

9. સુપ્રીમ કે હાઈકોર્ટનું લફડુ ચાલુ જ પડયુ હોય ….અને ..
10. પેલો કેજરીવાલ અને રાહુલ…
…રોજ સામે ઊભાં ને ઊભા જ હોય.
.

… તોય મોદી સાહેબ ક્યારેય… – –
– મગજ નથી બગાડતા,
– બીમાર પડી ને રજા નથી લેતા ,… કે..
– કોઈ કામ બીજા ને નથી સોંપતા.


રોજ નવા ..
.
– સેટીંગ કરવાના,
– યોગ હોય કે
– વાઈબ્રન્ટ રેલી હોય કે
– રેડિયો,
પેપર હોય કે ટીવી…

રાહુલ વારંવાર વેકેશન પર
સોનિયા વારંવાર અમેરીકન હોસ્પિટલ
લાલુ વારંવાર જેલ

365 દિવસ નોન સ્ટોપ મોદી સાહેબ…
🙏
.. ઊભા ને ઊભા જ હોય.. 🙏
.
✋ ગમે એટલો મોટો વિરોધી હશે…
… એને પણ એ માનવું તો પડશે જ કે…
ગજબ ની શક્તિ મોદી
પાસે છે
ભગવાન ને નિત્ય પ્રાર્થના એમના કુશળ સ્વાસ્થ માટે અને શક્તિ માટે…!!
ભારત માતા કી જય
હું છું ગુજરાત, હું છું વિકાસ, હું છું ભારત,
હું છું જન જન ની આવાજ
મિત્રો સમજાય તો સેર કરજો…!!


-સોનિયા એ કૉંગ્રેસી કાર્યકર્તાઓને 2 મહત્વના કર્યો સોંપ્યા છે.

1 મોદીના વિકાસને ગાંડો કરવો અને
2 સોનિયાના ગાંડાનો વિકાસ કરવો…
🤣😆🤣😆😜


-આજે એક ભાઈએ પૂછ્યું કે તમે નોટબંધી,GST જેવા નિર્ણયો પછી પણ મોદી ને મત આપશો???
મેં કીધું ભાઈ આવા મોટા નિર્ણયો માટે જ મોદી ને મત આપેલો છે….


– વંદે માતરમ…. 🇮🇳

નમ્ર અપીલ

ફકત ભાજપ જ નહિ, પરંતુ વિરોધીઓ એ
પણ તે સ્વીકારેલ છે કે ભારત નો વિકાસ સરસ રીતે થઈ રહ્યો છે…
તેથી તેઓ મૌખીક અને લેખીત મા, ગાય વગાડીને કહી રહ્યા છે કે….

વિકાસ ગાંડો થયો છે ”

જેમ કે, તહેવારોમા ખૂબ ઘરાકી હોય તો શું કહેવામા આવે છે?

ગાંડી ઘરાકી છે ”
તેજ રીતે, ખૂબ સરસ પાક થયો હોય તો..
” ગાંડી ફસલ થઇ છે ”

 

આમ અહીં ગાંડો શબ્દ પોતાની વાતની જોરદાર અભિવ્યક્તિ છે…

 

તો વિકાસ માટે આથી વિશેષ ખાતરી બીજી કઇ હોય શકે?

🙏🏻🇮🇳 ભારત માતાકી જય 🇮🇳🙏🏻