festival

Diwali Special funny WhatsApp Messages & Images

Well, Diwali is festival of joy where Rama come back from Vanvas. Today all celebrating these special days. Everyone using whatsApp nowdays and many messages and images are coming in mobile where few are finding Diwali funny whatsapp messages and Images

बुरा ना मानो होली है’ कह कर…
मेरे पड़ोसी ने मुझ पर रंग फेंका था…

कल मैंने भी…
‘बुरा ना मानो दिवाली है’ कह कर…
उस पर बम फेंक दिया…!!

सारा मोहल्ला रात भर से मुझे ढूंढ़ रहा है…!!,. “Happy Diwali” advance me


 

दिवाली में घर में ही बम बनाये और चीन के पटाके का बहिष्कार करे….
.
.
.
.
.
.
.
बम बनाने की जरुरी सामग्री:


1. मूली के पराठे
2. जलजीरा
3. हींग
4.लहसन की चटनी…

नोट:- खाने के बाद पानी न पिए…!!!

 

लहसुन की चटनी की मात्रा दुगनी करने से rocket बन सकता है…परन्तु ध्यान रखें कि ऐसे समय ज़मीन पर लेटे नहीं अथवा चकरी या अनार बन सकता है


waiting for diwali bonus funny image
waiting for diwali bonus funny image

કાળી ચૌદશે” ➕ચાર રસ્તે આપણો મોબઈલ? મુકીએ તો? ઘરમાંથી કકળાટ ?કાયમ માટે જતો રહે ….
??????

Happy tiger twels…..

વાઘ બારસ ની હાર્દિક શુભકામનાઓ…
ઈશ્વર કરે કે વાઘ તમારા ઘરે પધરામણી કરે, ચા પીએ – નાસ્તો કરે, 2 – 4 ફટાકડા ફોડે, થોડી કાજુ કતરી આરોગે, તમારી જોડે સેલ્ફી પડાવે એવી આશા….

આપનો દિવસ વાઘ જેવો રહે……

 

???????
???( વાઘ + બા + રસ = વાઘબારસ )

 

 

?????મીઠાઇ ઓનાં ફોટા મૂકવા નઈ. કારણ કે અમારા ફોન માં કિડીઓ
ચડે છે !!!!!!!!!!!!!!!!!!??????
??જો વધારે પ્રેમ હોય તો રૂબરૂ આપી જવી !!!!???????

 

??????
દિવાળી ઓફર

પોતાના મોબાઇલ
નબંર થી i Love u
લખીને દસ છોકરીઓ ને મોકલો,અને જીતો
પોતાના નજીકના
પોલીસ સ્ટેશન જવાનો મોકો.
જ્યા તમને હાથ નો
દુખાવો ,પગ નો દુખાવો , બધી જાતની માલીશ મફત
કરી આપવામાં
આવશે ….

Offer Sirf Diwali tak
??????

એક પરિણીત પુરૂષને પૂછ્યું: જો તમારી પત્ની અને સાસુ બન્ને એકસાથે વાઘના પાંજરામાં પડી જાય તો તમે કોને પહેલાં બચાવો…
.
.
પહેલાં તો ભાઇ પેટ પકડીને હસવા લાગ્યો. પછી માંડ-માંડ હસવાનું ખાળી બોલ્યો:
.
.
“વાઘને જ બચાવાય ને. દુનિયામાં હવે વાઘ બચ્યા જ છે કેટલા?”

Happy Vaghbaras….??

 

 

પીધા ?પછી વાધ ?બની જતા એવા મારા મિત્રોને…?વાધબારસની??? શુભેચ્છાઓ…

 

શરાબી શાયર