Gujarati jokes, Gujarati Messages, jokes, Messages

Latest Gujarati WhatsApp messages & Status 2017

Latest Gujarati WhatsApp messages & Status 2017. collection of New whatsapp status & funny messages,funny jokes by Whatsappstuffs.in

Gujarati Status:

 • મૈત્રી હોય ત્યાં કરાર ન હોય..
  કરાર હોય ત્યાં યાર ન હોય..આંખો બોલે ને મન સાંભળે..
  ત્યા લખાણના વ્યવહાર ન હોય…!!
 • પોતાની જાત ને ક્યારેય ગરીબ ગણવી નહિ સાહેબ..
  કેમ કે…. તમે જે જીંદગી જીવી રહ્યા છો ને..
  કેટલાક લોકો માટે તે હજી એક સપનું છે….!!!

New Gujarati Funny Jokes:

 

 • નિર્દોષ સવાલ..તપેલી ઠંડી હોય..
  તોય તપેલી શુ કામ કહેવાય..???

  🤣😂🤣

 • નિર્દોષ સવાલ..તપેલી ઠંડી હોય..
  તોય તપેલી શુ કામ કહેવાય..???

  🤣😂🤣

 • ત્રીજો નિર્દોષ સવાલમીઠું ખારું હોય…
  તોય મીઠું કેમ કેવાય..?
  🤣😂🤣😂
 • ઘરવાળી ને માતાજી આવ્યા…ને ધુણવા માંડી…

  પતિ પગ મા પડી ગ્યો…

  ઘરવાળી એ ધુણતા ધુણતા હાક પાડી….

  માંગ માંગ… માગે તે આપું…

  પતિ : છૂટાછેડા આપો માઁ… છૂટાછેડા….

  😝😝😝😂😂😂😂

 • 📖 ગીતા માં સાફ શબ્દો માં લખ્યું છે કે મફત નું લઇશ નહીં,પણ શું કરવું.🤔

  આ મુકો જીયો ની વેલિડીટી વધારતો જ જાય છે. વધારતો જ જાય છે.

  એમાં આપણો શું વાંક ?
  😉😉😉😉😉😉😉😉

 • એક ગુજરાતી ભાઇએ હિંદી ભાષાની છોકરી સાથે લગ્ન કર્યા
  લગ્નના બીજા દિવસે પત્નીએ પતિને કહ્યુ – સુનતે હો ,ડિબ્બે મેં આટા નહી હૈ ……
  ગુજરાતી- ડોબી ડબ્બામાં આંટા ના આવે- સીધે-સીધો ખોલી નાંખ.😉😉😉😉😉
 • નટખટ છોરી ઇંગલિશ ના કલાશ માં મોડી પહોંચી…શિક્ષક :-” વાય આર યુ લેઈટ ???? ”

  છોરી :-” સર એમાં એવું……..

  શિક્ષક :-” આન્સર ઈન ઇંગલિશ ”

  નટખટ :-” સર ,.. માય કાર ફસિંગ ઇન કીચડ…
  નો આગે જાવિંગ.. નો પીછે જાવિંગ..
  નો હિલિંગ નો ડુલિંગ……
  ઓન્લી પોપો પીપી હમહમ હુહુ કરીંગ…
  સો મેં લેટ હોજાવિંગ…”😂😂😛

 • બસસ્ટોપ પર એક છોકરીએ બસ સ્ટોપ પર ઉભેલ એક હેંડસમ છોકરાનેi love u બોલી
  છોકરાએ છોકરીના માથા પર દુપટ્ટો ઓઢાડીને
  કહ્યું “બેન ગીતાના સ્લોક વાંચ્યા કર
  અને દરરોજ ભગવાનનું નામ લે
  આ પ્રેમમાં કઈ નથી”….

  આ ગીત હું કાગળ પર લખીને આપું છું .

  એને દરરોજ સૂતા પહેલા વાંચીને ઉંઘજે( બસ આવી અને છોકરો હાલી ગયો)

  છોકરીએ કાગળ ખોલીને જોયું

  તેમાં લખ્યું હતું” ગાંડી તારી પાછળ મારી પત્ની ઉભી હતી”

  આ મારો મોબાઈલ નંબર છે ફોન કરજે.

  અને હા i love u too ..

 • પાટણ નો વિધાથીઁ : પેપર ભારે હતુ.
  હારીજ નો વિધાથીઁ: પેપર ઠીક ઠીક હતુ.
  અમવાદ નો વિધાથી: પેપર સહેલુ હતુ.
  મહેસાણા નો વિધાથીઁ : પેપર ની વાત છોડ
  મેડમ માલ લાગતી તી😂😂😂😆😆😆😝😝😝

 • “ખુમારી” એટલી અકબંધ હોવી જોઇએ…
 • કે ”આંખના આંસુ” પણ
  ”ખભો જોઈને ટપકવા જોઇએ”…

 • મેરેજ નક્કી કરતી વખતે જ્યારે ઘરવાળા કેતા હોય કે “છોકરા ને કાય વ્યસન નથી” ત્યારે બાજુ માં બેઠેલા મિત્ર નુ રીએક્શન કંઈક આવા પ્રકાર નું હોય છે.😳🤣🤔😷

 • મોદી : દુનિયાની એવી કોઈ જગ્યા નથી જ્યાં હું નહિ ગયો હોવ…..
  ખૂણે ખૂણે જય આવ્યો છું…
  બોલ અમીત તારૂ શું કહેવું છે… 😀😀😀😀😀😀😀
  .
  .
  અમીત શાહ : સાસરે ગયા છો ક્યારેય ??? 😂😂😂😀😀😀😀

 • જ્યારે કોઈ સાથ ના આપે ને,
  ત્યારે અરીસા સામે ઉભુ રેવાનું,
  ને કેવાનું,
  તું ચિંતા ના કર,આપણે ફોડી લેસુ.

 • સવારે…..સરપંચજીએ વુક્ષારોપણ કર્યુ !
  બપોરે…….વુક્ષ બકરી ખાઈ ગઈ!!

અને

સાંજે…….સરપંચજી બકરી ખાઈ ગયા!!!


 • 👉March ending👈
  👉હિસાબ ચુકતે👈
  😊😊😊😀😀😀☺☺☺

 • Wife – તમને ઝાડ પર ચડતા આવડે છે ??

Husband – ના…

Wife – તમારા કરતા તો વાંદરા સારા…

એવું લાગી આવ્યું Husband ne….

સતત પંદર દિવસ સુધી મહેનત કરીને ઝાડ પર ચડતા શીખ્યો…

Husband – મને ઝાડ પર ચડતા આવડી ગયું….

Wife – તો તમારામાં ને વાંદરા માં ફરક શું ??

😜😜😜😂😂😂😝😝😝
બાપા ના પહોચાય ઘરવાળી ને


 • જરુરિયાત મુજબ જિંદગી જીવો,
  શોખ મુજબ નહી,
  કારણ કે જરુરિયાત ગરીબ ની પણ પુરી થાય છે,
  અને શોખ રાજા ના પણ અધૂરા રહી જાય છે…..

 • Breaking News

પાણી બચાવવા Pmમોદી નું ફરમાન

👉સોમ, બુધ,શુક્ર 👨🏻👳🏻ભાઈઓ નહાશે.

👉મંગલ, ગુરુ, શની 👩🏼👵🏽બહેનો નહાશે.

બાળકો રવિવારે નહાશે..
અને Group Admin વરસાદ આવે ત્યારે નહાશે!!!! 😀😀


 • એક પરણીત ભાઇને કોઇએ પુછ્યું :

“લગ્ન પહેલા તમે શું કરતા હતા ???”

બિચારાની આંખમાં ઝળઝળીયાં આવી ગયા અને માંડમાંડ એટલુ જ બોલ્યા:

“મારૂ ધાયુઁ કરતો હતો” 😂😂😂