Good Morning, Gujarati Messages, WhatsApp status

Good Morning Gujarati Quotes, Images and Messages -Whatsapp Morning

Good Morning Gujju. We collected best whatsapp good morning quotes with images and messages and Gujarati suvichar. Inspirational Good Morning Messages: Looking for motivational quotes This post is literally buzzing with all the inspiration and motivation quotes: share this post with your friends & Family on Facebook, Twitter, pinterest and by text. Inspire everyone to rise and chase success. After all, every morning is a beautiful celebration of opportunities that life has to offer. Go on, take the first step towards making all your dreams come true. Have a great day!

You can set below images to  your whatsapp DP and text to your status.  સુપ્રભાત.

  • જરુરિયાત મુજબ જિંદગી જીવો,
    શોખ મુજબ નહી,
    કારણ કે જરુરિયાત ગરીબ ની પણ પુરી થાય છે,
    અને શોખ રાજા ના પણ અધૂરા રહી જાય છે.Good morning
  • ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
    ” જવાબદારી નામની મજબુરી નડે છે સાહેબ…
    નહીંતર
    દુનિયા નો કોઈ બાપ પોતાની ઢીંગલી ને પારકાં ઘરે વિદાય ના કરે….
    “?જય શ્રી કૃષ્ણ…?
    ? સુપ્રભાત?
    ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
  • ?આપણુ કોઇ જ કામ ન હોવા
    છતાં સંપર્ક રાખવાનું મન થાય
    તેને જ ” સબંધ ” કહેવાય. ??શુભ સવાર ?
  • જે લોકોએ આપણને સંઘર્ષ કરતા જોયા હોય એમને આપણી સફળતાની સાચી કિંમત હોય,બાકીના લોકો આપણે નસીબદાર છીએ એવું જ સમજે છે.???? શુભ સવાર ????
  • માં એ નાનપણ માં
    એક વાત કહી હતી,
    સામેવાળો સુખી હોય
    તો આમંત્રણ વગર જાવું નહીં
    અને દુ:ખી હોય તો નિમંત્રણ
    ની વાટ જોવી નહી…✍?।? શુભ સવાર ?

દરવાજા પર લખ્યું હતું : “મને બોલાવશો નહી હું દુઃખી છું.” સાચો મિત્ર અંદર જઇને બોલ્યો : “માફ કરજે મને વાંચતા નથી આવડતું.”

  • જીવન માં બની શકે તો….
    માગણી કરતા લાગણી ને વધારે માન આપજો….
    કેમ કે,
    સંબંધો ને હંમેશા સાચવવાના હોય છે….
    સાહેબ…. વાપરવા ના નહીં….!
    શુભ સવાર
  • નવા અને ખીલેલા પુષ્પ રૂપી “મિત્રો” જરૂર શોધજો…
    પણ જુના અને કર્માંયેલા મિત્રો ને ક્યારેય”ભૂલશો” નહી…
    કેમ કે જુના અને કર્માંયેલા પુષ્પોમાંથી જ”અત્તર” બને છે..
    ? શુભ સવાર ?
  • ઘરમાં ?પિતાનું ??‍♂સ્થાન ” મસ્તક” નું છે ,,
    જયારે માતાનું ?? સ્થાન “હ્રદય ” નું છે ,,
    મસ્તક ઘર ? ચલાવે છે ,,,
    જયારે હ્રદય ઘર ? ટકાવે છે ,,
    અેટલે જ તો કહેવાય છે
    ?? “” માતૃદેવો”” ભવ : ??
    ??‍♂ “” પિતૃદેવો “” ભવ: ??? શુભ સવાર ?
  • ટુતેલા સંબંધો ગણુ બધુ સીખવાડતા હોય છે પણ
    તેની ફી બહુ ઉંચી હોય છે.
    સુપ્રભાત…
  • ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે..પણ હું સમજુ છું ત્યાં સુધી..ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે….
    સુપ્રભાત…
  • કાલે મધસઁ ડે ના સારા સારા મેસેજ વાંચ્યા પછી સાલુ સમજાતું નથી ઓલા વૃધ્ધાશ્રમ માં કોની માતાઓ છે.?❓કડવુ છે પણ સત્ય છે? શુભ સવાર ?
  • ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬એક મંદિર ની બહાર સરસ વાકય લખ્યુહતુ…..
    પાપ કરતાં થાકી ગયા હોય તો અંદર આવો,હું માફ કરતાં થાકયો નથી.❝ ભૂલ એના થી જ થાય છે,
    જે સારા કામ કરે છે, બાકી,
    કામ નહીં કરવા વાળા તો,
    ભૂલો જ શોધતા હોય છે ❞સુપ્રભાત
    ?Góôd môrñiñg?
    ▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
  • #લોહીરેડીતીરંગાનેબચાવેછે ધન્યછેહરએકશહીદજેમારા#ધબકારા#માટેપોતાનાધબકારા#ગુમાવે__છે
    ??સુપ્રભાત…??
  • જીંદગી’ નું દરેક ડગલું પુરી ‘તૈયારી’ અને,
    ‘આત્મવિશ્વાસ’ સાથે ભરો !’દરજી’ અને ‘સુથાર’ ના નિયમ ની જેમ..
    ‘માપવું’ બે વાર, ‘કાપવું’ એક જ વાર !!
    ?? શુભ સવાર ??
  • હુ છુ ને તારી સાથે~કેટલુ સુંદર વાકય છે…,
    કોઇ આટલુ કહી દે તો પણ
    જિંદગી જીવવા માટે કાફી છે.
    સબંધ અને સંપતી
    મુઠ્ઠી ભરો તો રેતી છે અને
    જો વાવતા રહો તો ખેતી છે.? શુભ સવાર ?
  • ચોપડીના દાખલા ખોટા પડે તો પો’ચી વળાય સાહેબ,લાગણીનું ગણિત ખોટું પડે ત્યારે જિંદગી ગોટાળે ચડે……? શુભ સવાર ?
  • જ્ઞાતિ જન્મથી મળે છે પણ સંસ્કાર તો ધર્મ થી જ મળે છે.? શુભ સવાર ?
  • કોઈના “સગા” બનવું એ તો ઈશ્વરના હાથમાં છે,
    પરંતુ કોઈના “વાલા” બનવું એ તો તમારા જ હાથમાં છે….!સુપ્રભાત
  • કિનારો ના મળે તો ભલે ના સહી,
    ડૂબાડી બીજા ને ક્યારેય,
    તરવુ નથી !!?સુપ્રભાત…
    ??જય શ્રી કૃષ્ણ…
  • જીંદગી ને જાણવા કરતા
    માણવા નું વધું રાખો,
    કારણ કે જાણવા પાછળ રહેશો તો
    જ્યારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે
    માણવા નો સમય તો નીકળી ગયો જાણવામાં. ……?સુપ્રભાત…
  • ગમ્મે તેટલું કમાજો
    પણ ગર્વ કદી ના કરતા.
    કારણ શતરંજની રમત
    પુરી થયા પછી
    રાજા અને સિપાહી
    છેલ્લે એકજ
    ડબ્બા મા મુકવામા આવે છે,
    જીવન ખૂબ સુંદર છે
    એક બીજા ને સમજી ને લગાવ રાખો.શુભ સવાર
  • ??? એવી અપેક્ષા ના રાખો કે તમારો સાથીદાર તમારા જેવો જ હોય,
    કારણ કે બે વ્યક્તિ કયારેય એકબીજાનો જમણો હાથ પકડીને નથી ચાલી શકતી.
    ? જય શ્રી કૃષ્ણ..!!?
    ?સુપ્રભાત…
  • સમજણ નો સોયદોરો
    જો આરપાર થશે,તો જ ફાટેલ જિંદગી
    ની સારવાર થશે…..!!!
    જય શ્રી કૃષ્ણ?
    તમારો દિવસ શુભ રહે…
    સુપ્રભાત…
  • “સવાર ની ચાય☕ અને
    વડીલ ની રાય નિયમિત લેતા રેજો
    પરંતુ ગરીબ ની હાય અને
    “નવરા” ની રાય કદીય ના લેતા” ?
    ?સુપ્રભાત…