Gujarati Messages, Messages

બાળપણના ક્રીકેટ-નિયમો

cricket memory

 

👉નિયમ-૧:
દડા માટે બઘાએ ૧૦-૧૦ રૂપિયા કાઢવાના.✨

👉નિયમ-૨:
વિમલ કે કુબેર નુું કાગળ ટોસ ઊછાળવા માં.
(હીન્દી – ઈંગ્લીશ).✨

👉નિયમ-૩:
૬-૬ ઓવર ની મૈચ..✨

👉નિયમ-૪:
પહેલો બોલ ટ્રાયલ.✨

👉નિયમ-૫:
પેવેલીયન સ્ટમ્પ ની બાજુ મા.✨

👉નિયમ-૬:
અધ્ધર દિવાલ કુદે તો આઉટ, અને
અધ્ધર દિવાલ પર ટપ્પી પડે તો સીક્સ.✨

👉નિયમ-૭:
બે એલ-બી આઉટ.✨

👉નિયમ-૮:
એક ટપ્પી એક હાથે આઉટ.✨

👉નિયમ-૯:
એમ્પાયર બેટીંગ વારી ટીમ નો.✨

👉નિયમ-૧૦:
કાચા અને નાના ખેલાડીઓ એ ખાલી ફીલ્ડીંગ જ કરવાની.✨

👉નિયમ-૧૧:
જે વાડ મા મારે તેને લેવા જવાનુ.✨

👉નિયમ-૧૨:
ફીલ્ડીંગ વાળી ટીમે દાવ આપી ને જ જવાનુ.✨

👉નિયમ-૧૩:
છેલ્લે દાવ ના મલે તો લડાઈ કરીને જ આવાનુ.✨

તમે પણ તમારા મિત્રો નો મોકલી ને આ સોના જેવા સમય ને યાદ કરો…🌟🌟🌟