Messages, whatsapp news, WhatsApp status

कट्टप्पा ने बाहुबली क्यों मारा Special Whatsapp Messages

कट्टप्पा ने बाहुबली क्यों मारा ?? क्यों क्यों क्यों ?? 

आज मुझे मेट्रो में कटप्पा मिल गया??
मैंने पूछा :- कटप्पा जी
आपने बाहुबली को आखिर क्यों मारा ??

कटप्पा जी :- यम्मा नल्ला, निम्मडा..साळगुन्ना अन्ना. कोण्णल्लो कुडड्डा. थेल्लमी…मारपिंडा नेरुल्ला विकाना मुदक्कळ येल्ले. अंड वेंकटा नारकूंडा भुम्मले..म्चा…उणु कास्था चेन्नै यल्ला …

फिर मैने कहा :- oohhooooo..ये बात थी… फिर तो आपने सही किया।


कट्टप्पा ने बाहुबली क्यों मारा इसका जवाब बाहुबली-2
में मिल जायेगा

लेकिन मोगली को जंगल??
में चड्डी कोन सप्लाई करता था
इसका जवाब कोन देगा?
????


“BAHUBALI 2 ”

નું ગુજરાતી વર્ઝન,

“બહુ બોલી તું”

?


Mera Dost Mujhse Puch raha tha ‘Kattappa ne Bahubali ko Kyun Mara?’

Ab Police Mujh se Puchh rahi hai ‘Tumne Apne Dost ko Kyun Mara?’


दूसरी तरफ़-
 ₹150 का क्वाटर,
 20 का पानी ,
 10 का सोडा
 ₹30 चखना,
 ₹15 गोल्डफ्लैक,
 ₹1 बाबा इलायची।

खुद बाहुबली बनें।
(₹24 बच भी गए)

जनहित में जारी।


Kids were searching for

“Kataappa ne bahubali ko kyu mara?”

Legends are searching for

“Bhallaladeva ki wife biwi koun thi????”

Kattappa ne Bahubali ko Kyun Mara?

Kattappa ne Bahubali ko isliye Mara Kyuki, FB pe Bahubali Kattappa ki 1 bhi Post Like nai karta tha.


Ek Pregnant Lady Bahubali Dekhne gai Uske 2 Din bad Uski Delivery hui,
Tabhi Doctor Behosh ho gaya Kyo ki Bachche ne Paida hote hi Puchha,
Kattappa ne Bahubali ko Kyun Mara??

Bahubali ko Kyun Mara? Wo Bar-Bar Puchta tha ke..
..
.
.
 Ye Melody Itni Chocolaty Kyun hai??

Yakub Memon ko Fansi hui..

Judge ne Pucha – Koi Akhiri Khwahish??

Yakub – Sir, Mujhe 1 sal aur Jeena hai.

Judge – Kyo? Yakub – Bahubali-2 me Dekhna hai ki ‘Kattappa ne Bahubali ko Kyun Mara?

Judge – Khoon Pi gaya hai Kattappa.


 Bahubali funny Whatsapp app Gujarati messages


જો અત્યાર થી કહી દઉં છું કે 28 તારીખે બાહુબલી 2 રિલીઝ થાય છે.. મને જો એ જાણવું હશે કે કટપ્પા એ બાહુબલી ને કેમ માર્યો હું જાતે થિયેટર માં જઈને જોઈ આવીશ..

બાકી જો મારા કોઈ મિત્રોએ વોટ્સએપ કે ફેસબુક માં ડોઢા થઈને એનું કારણ કીધું તો એના ટાંટિયા ભાંગીને જેલમાં જવાની પણ આપણી તૈયારી છે…


બાહુબલી:-

કરણ જૌહરે એસએસ રાજામૌલીને વર્તમાન ના મહાન ડાયરેક્ટર માની લીધા છે… રામગોપાલ વર્માએ તો હાથ જ અદ્ધર કરી લીધા છે… ખાન બંધુઓ તો શોક્ડ છે કે આ બધું શું થઇ રહ્યું છે!!! ન ઇદ ન દીવાળી ન હોળી ન ક્રીસમસ… IPL ના માહોલની વચ્ચે ભારત આજે બાહુબલી જોવા કેમ મરી પડ્યું છે…?
અહીં તો એક ફીલ્મ હિટ કરાવવા માટે કેટકેટલો પ્રોપાગંડા કરવો પડે… પ્રમોશન થી લઇને પીઆર પર કરોડો રુપીયા ખર્ચી નાખવા પડે… તે છતાય પબ્લીક આજ સુધી આટલી હદે ક્યારેય પાગલ ના થઇ… થીયેટર નો માહોલ ક્યારેય આવો નથી થયો…
આ માહોલ જોઇને મોટા મોટા ટ્રેડ એક્ષપર્ટ્સ જ નહી… સિનેમાના દિગ્ગજો પણ એટલી હદે આશ્ચર્ય ચકીત છે કે આજે એક નામી ફીલ્મ સમીક્ષકે કહ્યુ કે “ભારતીય ફીલ્મો નો જ્યારે ઇતીહાસ લખાશે તો બાહુબલી પહેલા અને બાહુબલી પછી જરુર લખાશે…
અમુકો ની હાલત તો ગજબ ખરાબ છે. એ લોકો બાહુબલી ના વીએફએક્સ ને નબળુ અને સંગીતને બેકાર ગણાવી રહ્યા છે… એક પ્રખ્યાત સમીક્ષક ને ફીલ્મ મા નેરેશન નથી મળતું… વામપંથી સાહીત્યકારો ની તો ફીલ્મમા મુસલીમ પાત્ર નથી એના પર જ સોઇ અટકેલી છે…
આ બાજુ કમબખ્ત પબલીક છે જેને આ બધાની કઇ પડી જ નથી… તેને તો બસ એ જ જાણવું છે કે “कटप्पा ने बाहुबली को क्यों मारा?”
ફ્રોઇડનું કથન “સાહીત્ય અતૃપ્ત કામનાનું પરીણામ છે” સાહીત્ય કરતા પણ સીનેમા પર વધુ અપ્રોપ્રીયટ લાગે છે…
એસએસ રાજામૌલીએ એ કરી બતાવ્યુ જે આજ સુધી કોઇ એ વીચાર્યુ પણ નથી… એનુ સૌથી મોટુ કારણ રાજામૌલીની પ્રતીભા નહી પરંતુ એક દક્ષીણ ભારતીય નું પોતાની પરંપરા અને પોતાની ભાષા સાથે નું એક્સ્ટ્રીમ એટેચમેન્ટ પણ છે… તેમની પાસે માત્ર ફીલ્મ મેકીંગ અને VFX નું જ શાનદાર નોલેજ નથી… એમની પાસે પોતાના દેશનો મુળ ઇતિહાસ અને વેદ-ઉપનીષદ થી લઇ ને પૌરાણીક આખ્યાનોનું ગહન અધ્યયન અને તેને પરદા પર ઉતારવા સુધીની સ્કીલ પણ છે…
માહીષ્મતિ સામ્રાજ્ય જે ફીલ્મની મુખ્યધારા છે એ માત્ર કલ્પના નથી… પરંતુ માહિષ્મતી નર્મદા કીનારે વસેલ પ્રાચીન ભારતના અવંતીકા રાજ્યની એક વૈભવશાલી નગરી હતી…
એટલું જ નહી બાહુબલી મા ફીલ્માવેલ યુદ્ધકળા પણ ઉપનીષદો મા થી જ લેવામા આવેલ છે…
પહેલી વાર એક ફીલ્મ મેકરે દુનિયા ને બતાવી દીધુ કે પોતાના સાંસ્કૃતિક મુલ્યો મા લોકપ્રિય થવાની કેટલી ક્ષમતા છે… ફીલ્મની શરુઆત દરીયામા તરતી બીકીની વાળી હીરોઇન ના બદલે ઝરણામા શિવની આરાધના કરતા હીરોથી પણ થઇ શકે છે… હીટ કરવા માટે બાદશાહ કે હની સિંહના બકવાસ રેપ સોંગ ની જરુર નથી… વૈદીક મંત્રોચ્ચાર પર પણ દર્શકો મન્ત્ર મુગ્ધ થઇ શકે છે… સની લિયોની ના અશ્લીલ ડાંસ જરુરી નથી નાદસ્વરમ્ અને મૃદંગના તાલે ભરતનાટ્યમ કરતી નૃત્યાંગનાઓ પણ પ્રેક્ષકોને રોમાંચીત કરી શકે છે…
ઇનશોર્ટ બાહુબલી ભારતીય સીનેમાનો બદલતો ઇતીહાસ છે… અશ્લીલતા અને પાશ્ચાત્ય ઘોંઘાટની વચ્ચે એકલો ગુંજતો ભારતીય શંખનાદ છે………