Gujarati jokes, Gujarati Messages

Winter Special Gujarati Message

Special Messages

  • અમે વહેતી નદી ને પૂછી બેઠા,તું ક્યાં સુધી દરિયાને મળતી રહીશ?નદીએ હસીને જવાબ આપ્યો,
    એનામાં મીઠાશ નહિ આવે ત્યાં સુધી…
    ⛳????????????⛳
  • પ્રેમ અને દોસ્તી મા ચઢીયાતી
    • દોસ્તી છે દોસ્તો, ત્યારે તો રાધા રડે
      છે કૃષ્ણ માટે અને કૃષ્ણ રડે છે, સુદામા માટે
  • હું સવાર ને પુછુ કે,
    હે સવાર તું રોજ પડે તો તને વાગતું નથી ??તો કહે- અરે પાગલ વાગે તો છે પણ..
    ઝાકળ બનીને રડું એ કોઈને સમઝાતું નથી..?
  • સારા માણસો આપણી
    જીંદગી માં આવે એ આપણી ભાગ્યતા છે ,અને એની સાથે
    સંબંધો જોડી રાખવા એ આપણી યોગ્યતા છે
sabandho-hoy-aava-jema-shak-na-hoy
sabandho-hoy-aava-jema-shak-na-hoy
  • આકાશ ને અડી લેવુ એ સફળતા નથી..
    પરંતુ   આકાશ ને અડતી વખતે તમારા પગ જમીન પર રહે એ સાચી સફળતા છે..! ?? વંદે માતરમ્ ??
  • જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો અરિસો છે…
    ??વંદે માતરમ્ ??
  • ફૂલ છું પણ પાંદડા પર વિશ્વાસ કરું છું
    ઝીંદગી છું પણ મોત નો સ્વીકાર કરું છું,
    જીવન માં એકજ ભૂલ હમેશા કરું છું
    લાગણીશીલ છું એટલે જ બધાને યાદ કરું છું…

 

 

Leave a Reply

Your email address will not be published.