Gujarati jokes

“Jokes: ૨017 ની સોલીડ ઈન્સલ્ટ” -WhatsApp Gujarati Jokes

માર્કેટમાં આ જોક્સ એકદમ નવો છે. અત્યાર સુધીમાં આ મેસેજ કોઈએ પોસ્ટ નથી કર્યો…

એક રૂમમાં ૫ દોસ્ત રહેતા હતા.

૧. પાગલ

૨. બેવકૂફ

૩. દિમાગ

૪. કોઈ નહિ

૫. કોઈ.

એક દિવસ “કોઈ નહિ” એ કોઈને મારી નાખ્યો

એ સમયે “દિમાગ” બાથરૂમ માં હતો અને

“પાગલે” પોલીસને ફોન કર્યો

.

હેલ્લો પોલીસ “કોઈ નહિ” એ કોઈને મારી નાખ્યો છે

પોલીસ : ઓય, તુ પાગલ છે કે શું?

પાગલ : હા હું પાગલ છુ

પોલીસ : તારી પાસે દિમાગ નથી કે શું?

પાગલ : હા, દિમાગ તો બાથરૂમ માં છે

પોલીસ : ઓ…. બેવકૂફ

પાગલ : નહિ, હું તો પાગલ છુ

બેવકૂફ તો મેસેજ વાંચી રહ્યા છે….

.

હા હા હા

૨૦૧૭ની ટોપ બેઈજત્તી

જલ્દીથી બધાને ફોરવર્ડ કરો નહિ તો આ મેસેજની વેલ્યુ નહિ રહે…