Gujarati jokes, jokes, Messages

કવિ કેવા માગે છે કે Whatsapp Jocks on Kavi

કવિ કેવા માગે છે કે Whatsapp Jocks on Kavi

साल के अंत मे मेरी हर गलती, ये सोच कर माफ़ कर देना दोस्तों..
कि तुम कौन से शरीफ़ हो ??
????

આમા કવિ વાયડો છે


હું ઝૂકું છું તો માત્ર મારાં બુટ ની દોરી બાંધવા.?

હવે એ પણ મને મંજૂર નથી એટલે ચપલ પહેરું છું..?

:- ટુંક મા કવિ હવે લુખા થઈ ગયા છે. નોટબંધી માં બુટ લેવા ના પૈસા નથી.?


ભાઈઓ અમે ગુજરાત ના છિએ…. દિલ ના ભોળા , નિયત ના સાફ ,,,, પણ ખોપરી હટે એટલે ”બધા ના બાપ”……
કવિ આમાં નરેન્દ્ર મોદી ની વાત કરે છે


આમિરખાન સ્પેશલ :

તારે જામીન પર –
તમારું બાળક જેવું છે તેવું જ સ્વીકાર કરો,☺

3 ઇડિયટ –
તમારા બાળકોને જે બનવું હોય તે બનવા દો,તમારી મરજી તેના પર ના ઠોકો,?

દંગલ –
તમારા બાળકોને તમારી જે મરજી હોય તે બનાવો ??

આમા કવિ ગોથા ખાય છે


દિલ ના ભોળા , નિયત ના સાફ ,,,, પણ ખોપરી હટે એટલે ”બધા ના બાપ”……

.

.

.

કવિ આમાં લોહાણા ની વાત કરે છે


સાંવરિયો રે મારો સાંવરિયો….
હું તો ખોબો માગુ ને આપે દરિયો….
.
.
.
.
.
.
.
.
.
આમા કવિ રિલાયન્સ જીઓ ની 31 માર્ચ સુધી લંબાયેલ સ્કીમ ની વાત કરે છે????


ఏమండీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఫథండధఫధష సఫషదజఛఝబ
షపదఫదఠషటథపదఫవడ తలపెట్టినકવી તમિલનાડુ ગયા છે આજે ????jaylalita na besana ma???


ઓછુ સમજે તે ચાલે પણ ઊંધુ સમજે તે ન ચાલે…

કવિ આમા હાથ જોડી ને
કહે છે કે સુકામ હેરાન કરો છો

મારા વિચારો નુ
અવળુ અર્થઘટન કરો છો.

અશ્રુભીની આંખે પોતાની પર્સનલ
વેદના ઠાલવતા કવિ કહે છે કે

હવે તો ઘર મા પણ જમવાનુ માગુ તો છોકરાવ કહે છે કે

મમ્મી કવી ભુખ્યો થ્યો છે..


ભૂલો ભલે બીજું બધું

પણ ચેક માં ૨૦૧૭ ભૂલશો નહીં
.
.
.
.
.
આમાં કવિ ને ચેક રીટર્ન થવાની બીક છે

આખરે કવિ નું ઘર મળી જ ગયું !
આખરે કવિ નું ઘર મળી જ ગયું !

પોતાની સ્ટાઈલ
બિન્દાસ હોવી જોઈએ,

દુનિયાની નઝર
તમારા પર હોવી જોઈએ,

જીવન
એવુ જીવો કે
ભગવાન પણ કહે,

આ “નંગ” ને તો
ફરીવાર માણસ જ
બનાવવૉ જોઇશે, સાલો
કેટલો મોજ-મસ્તિથી જીવે છે !

આમાં કવિ
મારી વાત કરે છે..
??


ખુદા પણ જીવન માં કેવી નજાકત રાખે છે સાહેબ,
ભણવાની અને મહોબ્બત ની ઉંમર એક રાખે છે !

? આમા કવિ નાપાસ થયા હતા


દૂરથી જોયું તો ફ્લાઇંગ કિસ આપતી હતી… ..નજીક જઈને જોયું તો, સીંગનાં ફોતરાં ઉડાડતી હતી.. .

આમ કવિ નો દાવ થઈ ગયો હો...!!!


અરે વાલા દુઃખ મા યાદ કરજે, જો સિંહ ના ટોળા વચ્ચે પાણી ના પીવડાવું તો તો વાલા આ ભાઇબંધી ની મોજ નકામી…

આમાં કવિ ફેંકે છે....?????


નથી કોઈની સાથે હરીફાઈમાં,

હું તો મસ્ત છું, મારી મોજમાં.

આમા કવિ પીવા બેઠો છે


મોરલો કળા કરી ગયો!

આમા કવિ ના ઘેર પુત્ર જન્મયો છે ને એનુ મોઢુ પાડોશી જોડે મળતુ આવે છે

???????


સાવધાન મિત્રો
કવિ ની મજાક મસ્તી વાળા જે
મેસેજ સૌના મોબાઇલ મા ફરે છે..તેનો મુખ્ય કવિ હૃદય ધરાવતી જાતિ ને મજાક બનાવવા નો હોય શકે.
કવિઓ અને સાહિત્યકારો એ
આ દેશને સંસ્કૃતિ સાહિત્ય ને
જીવંત રાખવા મા મહત્વની
ભૂમિકા ભજવી છે..
અને કોઈ પણ દેશ નો મૂળ આધાર દેશ નુ સાહિત્ય અને
સંસ્કૃતિ સંસ્કાર પર નિર્ભર હોય છે …
તમામ મિત્રોને અપીલ કે કવિના નામે દેશ ની ભવ્ય સંસ્કૃતિ સાહિત્ય ની મજાક કરવાનુ બંધ કરો

આમાં કવિ SERIOUS છે.
??


ફીરકી પકડવા તૉ ઘણી મળી જાશે પણ ..

આપણે તૉ એવી છોકરી જોય એ જેને

ઘુશ કાઢતા આવડતું હોય ..:

 આમાં કવિ દોરી નો લુખ્ખો છે??


પતિ, “તુ ધારે તો આ ઘર ને સ્વર્ગ બનાવી શકે છે”

પત્નીએ શરમાતા પુછ્યું, “કેવી રીતે?”

પતિ, “તારા પિયર જઇને”
આમા કવિ 31ની પાર્ટી નુ સ્વપ્ન જુવે છે…


After completing engineering
.
.
.
.
.
.
.
.
.
.
.

..

..
આમા કવિ પણ ગોથા ખાય છે??????


Ek jaam ulfat ke naam,

ek jaam mohabat ke naam.
Ek jaam wafa k naam,

puri botal bewafa ke naam,
Aur pura theka doston ke naam

૧૦૦% કવિ દમણ માં છે???????


???
કવિ નવજોત સિદ્ધુ સાથે


????

કવિ અનુપમ ખેર સાથે


?
Aama kavi dhirubhai ambani ni acting kare chhe..???


?

આમાં કવિ ને ચક્કર આવે છે.


?

આમાં કવિ ને તાવ આવ્યો છે..


??

કવિ પૈસા લેવા ATM તરફ જઈ રહ્યા છે


?

આમાં કવિ કોન્સ્ટેબલની પરીક્ષામાં મેરિટમાં આવી ગયા છે.


?

આમાં કવિ પ્રેમ માં પડ્યા છે…


?

આમાં કવિ એ મોઢા માં ચેઇન નખાવી છે..


?

આમાં કવિએ મોતિયો ઉતરાવ્યો છે


?

આમાં કવિ ને શરદી થઈ છે…


?

આમાં કવિ માઈક્રોમેક્સની જાહેરાત કરે છે


??‍♂
આમાં કવિ ને માથું દુખે છે…


?pip………..?pip…………?pip……
?pip……… ?pip…… ?pip

?pip…… ?pip…. ?pip

?pip… .?pip
હટી જાઓ કવિ ફુલ ટાઈટ છે અને દીવ થી ગાડી લઈ ને આવે છે.


અમેરિકાથી ઓબામા નો ફોન આવ્યો….☎☎
ઓબામા- હેલો…મોદી સાહેબ…
મોદી – બોલ ને ઓબા …
ઓબામા – એક વાત પૂછું ભાઈ મોદી…?
મોદી – મહેરબાની કરીને નોટબંધી વિશે મારા વ્હાલા નઇ પૂછતો…..નઇતર વેવાર બગડી જાહે
ઓબામા – અરે હાંભલ તો ખરી..
મોદી – બોલ…..
ઓબામા – આ કવિ કોણ છે….આયા અમેરિકામાં પણ હખ નથી લેવા દેતો…..
મોદી – કામ કર તારું….કામ કર…હાલી નીકળો ….કવિ વાળો…
??????


Click hear to more 18+ kavi jocks on whatsappstuffs

Leave a Reply

Your email address will not be published.