Gujarati jokes

એક રોમેન્ટિક સ્ટોરી | WhatsApp Gujarati message

❤? *એક રોમેન્ટિક સ્ટોરી*❤?

છોકરી – જાનું ક્યાં છે તું ?

  • છોકરો – બસ ઘરે છું.

છોકરી – મને બગીચે મળવા આવ એક વાત કરવાની છે….

છોકરો – ઓકે 15 મિનિટ માં આવવું.
*છોકરો બગીચે પોહચી ગયો*
છોકરો – બોલ શુ કામ હતું…
છોકરી – એ એના મનની વાત કેતા શરમાતી હતી..
છોકરો – એમાં શર્મા વાનું ના હોય જે કેવું હોય ખુલે થી કેને….
છોકરી – એ પોતાનો હાથ ધીમે ધીમે આગળ વધારતા છોકરા ના હાથ માં મુક્યો….અને શરમાતી શરમાતી બોલી…….
*બક્કા બે દાણા માવો ખવડાવને*
☹☹??????????????????